આર્થિક સંકટ / જેટ એરવેઝની ઉડાન અસ્થાયી રીતે કરાઈ બંધ, બેંકોએ ઈમરજન્સી ફંડ આપવાથી કર્યો ઈનકાર

Jet Airways flight stopped temporarily, banks refused to provide emergency funds

ચાર મહિના સુધી આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યા પછી જેટ એરવેઝની તમામ ફ્લાઈટ બુધવારે રાત્રે બંધ થઈ ગઈ. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે તમામ ફ્લાઈટ હંગામી ધોરણે બંધ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ ફ્લાઈટ ફરી શરૂ થશે, પરંતુ તે લિલામી પર નિર્ભર કરે છે. લિલામીમાં ભાગ લેનારી કંપનીઓએ 10મી મે સુધી બોલી જમા કરાવવાની છે. ત્યાર પછી નક્કી કરાશે કે કોણે વધુ બોલી લગાવી. બોલી જીતનારી કંપનીના રોકાણ પછી ફ્લાઈટો ફરી શરૂ થઈ જવાની શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ