Women T20 WC / પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીતમાં કોહલીની 'વિરાટ' ભૂમિકા, જેમિમાએ કહી દીધી આ મોટી વાત

jemimah rodrigues says virat kohli the inspiration behind indian women team win over pakistan in womens t20 world cup

મહિલા ટી20 વર્લ્ડ કપ 2023ની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં જેમિમા રોડ્રિગેજ પ્લેયર ઑફ ધ મેચ રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ