સફળતા / દિલ્લી સ્પે. સેલ ટીમે જૈશના આતંકવાદીની કરી ધરપકડ, 2 લાખનું હતું ઇનામ

JeM terrorist Abdul Majeed Baba arrested from Srinagar

દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલ ટીમને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ દ્વારા જૈશના આતંકી માજિદ બાબાની ધરપકડ કરવામાં આવી છે. જૈશ-એ-મહોમ્મદના આતંકી માજીદ બાબા પર બે લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ