અહો આશ્ચર્યમ્ / વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિમાં લોક ડાઉન ગાળામાં પણ વધારો! હાલ જ લીધું કરોડોનું આલીશાન મકાન

Jeff Bezos wealth increases even during covid 19 global crisis purchases apartment in new york

લોકડાઉનની વચ્ચે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, જેફ બેઝોસની સંપત્તિમાં 24 અબજ ડોલરનો વધારો થયો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાજેતરમાં જ જેફ બેઝોસે ન્યુ યોર્ક સિટીમાં બીજુ નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ આલીશાન એપાર્ટમેન્ટ તેમણે તેમના અત્યારના એપાર્ટમેન્ટની બરાબર નીચે લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ