WORLD / 15 લાખ કરોડથી પણ વધુ સંપત્તિ ધરાવતો વિશ્વનો આ એકમાત્ર શખ્સ, આ ધનિકો પણ માલામાલ

Jeff Bezos Becomes The First Person Ever Worth $200 Billion

વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિ એક નવી ટોચને સ્પર્શી ગઈ છે. બેઝોસની સંપત્તિ 200 અબજ ડોલર (લગભગ 15 લાખ કરોડ રૂપિયા)ને પાર કરી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ