કામની વાત / જો આ 1 ડોક્યૂમેન્ટ જમા નહીં કરાવો તો રોકાઈ શકે છે તમારું પેન્શન, જાણો શું છે નિયમ

jeevan pramaan life certificate for pensioners can i submit life certificate online in sbi last date submitting life...

દેશમાં કોરોના મહામારીને જોતાં સરકારે આ વર્ષે 2020 માટે લાઈફ સર્ટિફિકેટને જમા કરાવવાની તારીખ વધારી દીધી છે, હવે પેન્શન ધારકો 1 નવેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તમને નવેમ્બરમાં પણ લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરો તો તમારું પેન્શન રોકાઈ શકે છે. લાઈફ સર્ટિફિકેટ પેન્શનરનું જીવિત સબૂત છે. જો આ જમા નહીં કરાવો તો પેન્શન મળવાનું બંધ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ