બૉલીવુડ / 'જી રહે થે હમ'.. સલમાનના અવાજમાં રિલીઝ થયું ફિલ્મનું નવું ગીત, લોકો કરી રહ્યા છે ટ્રોલ

'Jee rahe The Hum'.. New song released in Salman's voice, people are trolling

સલમાન ખાનની આવનાર ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનની ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ Jee Rahe The Hum રિલીઝ કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ