મોટા સમાચાર / BIG NEWS: JEE Main 2022 ની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા 

JEE (Main)dates rescheduled to enable students across the country to prepare well for the exams.

JEE મેઈન 2022ના સેશન-1ના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પરીક્ષાની તારીખ આગળ ધપાવવાને કારણે ફરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ શકે છે

બ્રેકિંગ ન્યૂઝ