BIG NEWS / JEE મેઈન્સ પરીક્ષાની તારીખો બદલાઈ, ફટાફટ ચેક કરી લો બદલાયેલું આ નવું શિડ્યૂલ

 jee main 2022 exam new dates released

JEE મેઈન્સ પરીક્ષા 2022ના પ્રથમ સત્રની તારીખોમાં મોટો ફેરફાર થયો છે. આ નવુ શિડ્યૂલ આપ અહીં ચેક કરી શકો, ઉપરાંત સત્તાવાર વેબસાઈટ પર પણ તેને ચકાસી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ