JEE Main 2022 / JEE મેઇન્સ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 16 એપ્રિલથી શરૂ થઈ રહી છે પ્રથમ સત્રની પરીક્ષા, જોઈ લો સમગ્ર શિડ્યૂલ

jee main 2022 exam april 16 registrations

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કહ્યું કે, જેઈઈ મેન્સની પ્રથમ તબક્કો 16-17 એપ્રિલથી, બીજો તબક્કો 24-29 મેના રોજ આયોજીત કરવામાં આવશે. આ વખતે ચાર નહીં પણ બે તબક્કામાં યોજાશે પરીક્ષા.

બ્રેકિંગ ન્યૂઝ