દિલ્હી / JEE Mainsની પરીક્ષામાં થયા મોટા ફેરફાર, શિક્ષણમંત્રીએ જાહેર કરી તારીખ

jee main 2021 schedule exam date announcement

IIT-Jee Mains 2021 Exam પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ 'નિશંક' એ બુધવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જેઇઇ મેન્સની પરીક્ષા 4 સત્રમાં લેવામાં આવશે. પ્રથમ સેશન 23 થી 26 ફેબ્રુઆરી 2021 સુધી રહેશે. આ સાથે જ, અન્ય ત્રણ સત્રો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ