રિઝલ્ટ / JEE Advanced 2020 Results:પરિણામ જાહેર, ચિરાગ અને કનિષ્કાએ મેળવ્યુ અવ્વલ સ્થાન

JEE advanced 2020 results

JEE 2020નું રિઝલ્ટ આવી ગયુ છે. આ પરિક્ષામાં કુલ 1,50,838 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી પેપર 1 અને 2માં કુલ 43204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાંથી 6707 છોકરીઓ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ