બિલ / નાગરિકતા બિલ પર JDUમાં ઉઠ્યા વિરોધના સૂર, પ્રશાંત કિશોર બાદ આ નેતાએ દર્શાવી નારાજગી

jdu splits over citizenship amendment bill after prashant kishor pavan verma raised question

લોકસભામાં વિવાદીત નાગરિકતા સંશોધન બિલ પાસ તો થઇ ગયું છે કે પરંતુ હવે બિહારમાં એનડીએની સહયોગી જેડીયૂમાં બિલના સમર્થનને લઇને વિરોધના સુર તેજ થયા છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર બાદ હવે મહાસચિવ અને જેડીયૂ પ્રવક્તા પવન વર્માએ પણ બિલ પર વિરોધ દર્શાવ્યો છે. સાથે જ બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ નીતીશ કુમારને સમર્થનના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ