બેઠક / NRC અને CAAના ડર વચ્ચે NDAમાં સામેલ ત્રણ રાજકીય પાર્ટીઓ ભાજપથી નારાજ, જેડીયૂની બેઠક બોલાવવાની માંગ

jdu demands bjp to convene a meeting of nda over nrc

નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ને લઇને અલગ-અલગ જગ્યાઓ પર પ્રદર્શન થઇ રહ્યા છે. હાલ આખા દેશમાં એનઆરસી લાગૂ નથી થયું, પરંતુ લોકોની વચ્ચે દેશભરમાં એનઆરસી લાગૂ કરવાના સંભવિત પ્રસ્તાવને લઇને હંગામો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ