કરુણાંતિકા  / સુરત : JCBનું ટાયર ફાટતા સફાઈકર્મીનું મોત, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન, પરિવારનું હૈયાફાટ રૂદન

JCB tire rupture kills cleaning worker in Surat

સુરતના ખજોદ વિસ્તારમાં જેસીબીનું ટાયર ફાટતા થયેલ દુર્ઘટનામાં સફાઇ કામદાર યુવાનને કાળ ભેટી જતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ