નબળો રિસ્પોન્સ / બોક્સ ઓફિસ પર જયેશભાઈ નથી જોરદાર, રણવીર સિંહનું ગુજરાતી પાત્ર કમાણીના મામલે પાછળ

jayeshbhai jordaar box office 2nd day collection ranveer singh

આ શુક્રવારે થિયેટરોમાં રણવીર સિંહના અભિનયવાળી ફિલ્મ જયેશભાઈ જોરદાર રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મના મુખ્ય અભિનેતા રણવીર સિંહ છે. તેથી પ્રશંસકો જયેશભાઈ જોરદારથી ખૂબ આશા રાખીને બેઠા હતા. જો કે, ફિલ્મને ચાહકો તરફથી એવો રિસ્પોન્સ મળ્યો નથી જેની આશા રાખવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ