ગાંધીનગર / કેબિનેટની બેઠક બાદ અનાજ વિતરણ બંધ થવા અંગે જયેશ રાદડિયાનું નિવેદન

અનાજ વિતરણ બંધ થવા અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું. જયેશ રાદડિયાએ કહ્યું કે ચાલુ જુલાઇ મહિનાથી રેગ્યુલર અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. આ 10 જુલાઇથી કાર્ડધારકો માટે અનાજ વિતરણ શરૂ કરાશે. અને 25 જુલાઇથી પ્રધાનમંત્રી અનાદ સ્કીમ હેઠળ અનાજ અપાશે. 10 જુલાઇથી વન નેશન વન કાર્ડ હેઠળ પણ અનાજ અપાશે. જુલાઇ અને ઓગસ્ટ મહિનમાં ઓફલાઇન અનાજનું વિતરણ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ