સ્પષ્ટતા / જયેશ રાદડિયાના નિવેદનથી ભાજપમાં મચ્યો હતો હોબાળો, આખરે કર્યો આ ખુલાસો

 jayesh radadiya statement on his controversial statement in Gujarat

જયેશ રાદાડિયાએ રાજકોટના જામકંડોરણામાં લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં નિવેદન આપ્યું હતુ કે, જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે. કહીને ગર્ભિત નિવેદન આપ્યુ હતુ જેને પગલે રાજકારણ ગરમાયું હતુ ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આ મામલે સામ સામે આવી ગયા હતા પરંતુ આખરે જયેશ રાદડિયાએ આ મામલે ખુલાસો કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ