સ્પષ્ટતા / જયેશ રાદડિયાએ જામ કંડોરણાના નિવેદન મુદ્દે કર્યો ખુલાસો

જયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો કર્યો છે. અને રાદડિયાએ જણાવ્યુ છે કે મારો ઇશારો કોંગ્રેસ પર હતો. કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા દઇશ નહિં. ભાજપે મને ઘણું બધું આપ્યું છે. તાલુકા અને જિલ્લામાં પણ મારો ઇશારો કોંગ્રેસ સામે છે. જામ કંડોરણામાં જયેશ રાદડિયાએ ગભ્રિત નિવેદન કર્તા જણાવ્યુ હતું કે જેતપુર - પોરબંદર મારા પિતાનું ખેતર એવું નિવેદન આપ્યું હતું. અને આ નિવેદન બાદ પાર્ટીમાં રાદડિયાની ટીકા થઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ