સ્પષ્ટતા / ધમણ વેન્ટિલેટર માટે કોઈ લાયસન્સની જરૂર હોતી નથી: રાજ્ય સરકારની સ્પષ્ટતા

jayanti ravi press conference about Dhaman 1 ventilator validation for covid 19

ધમણ-1 વેન્ટિલેટરને લઈને કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા ત્યારે આજે રાજ્ય સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી જે મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ યોજીને ધમણના મામલે ચોખવટ કરી હતી. ધમણ મામલે છેલ્લા કેટલાક દિવસોથી સવાલ ઉઠી રહ્યા હતા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ