કચ્છ / જયંતી ભાનુશાળી હત્યાકાંડ: મનીષા, સુરજીતના 12 દિવસના રિમાન્ડ મંજૂર, ભાજપના નેતાઓમાં ફફડાટ

Jayanti bhanushali Murder case manisha Goswami surjeet bhau 12 day remand granted

ભાજપના ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના આજે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે મનીષા છેલ્લા 10 મહિનાથી ફરાર હતી અને તેણે 10 મહિનામાં રૂા. 10 લાખ વાપરી નાંખ્યા છે. જયંતી ભાનુશાળીની હનીટ્રેપ સ્કીમની ભાગીદાર મનીષાના રિમાન્ડ મંજૂર થવાને પગલે ઘણા રોચક તથ્યો, મોટા માથા અને નેતાઓના નામ ખુલી શકે છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડને પગલે હાલ ભાજપના મોટા માથામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ