ધર્મ / બાળાઓ કેમ કરે છે જયા-પાર્વતીનું વ્રત? જાણો વ્રતનો મહિમા અને ધાર્મિક કથા

jaya parvathi fast story and importance

પંચાંગ મુજબ, જયા પાર્વતી વ્રતની શરૂઆત અષાઢ મહિનામાં શુક્લ પક્ષની ત્રયોદશીથી થાય છે, જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર સમાપ્ત થાય છે. તદનુસાર, આ વખતે જયા પાર્વતીના ઉપવાસ શુક્રવારે 3 જુલાઇથી શરૂ થશે અને બુધવારે 8 જુલાઇએ સમાપ્ત થશે. આ દરમિયાન માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે જયા પાર્વતીના વ્રત કરવાથી સારો વર અને બાળકો પ્રાપ્ત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ