વિવાદ / કંગના vs જયા બચ્ચન વિવાદમાં પણ હવે સંજય રાઉત કૂદ્યા, કહ્યું જયા બચ્ચને સદનમાં...

jaya Bachchan Vs Kangana Ranaut Now Sanjay Raut Take On Ravi Kishan

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર અભિનેતા અને ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશનના નિવેદન પર જામેલી બબાલ અટકવાનું નામ નથી લઈ રહ્યા. જ્યારે સપાના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને કિશન પર નિશાન સાધતા શિવસેનાના નેતા સંજય રાઉતે જયાને સમર્થન આપતા કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કહ્યું નથી. તેમણે સવાલ પણ ઉઠાવ્યો કે ડ્રગ્સના જોડાણમાં માત્ર મહારાષ્ટ્રનું નામ કેમ આપવામાં આવ્યું છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ