બોલીવુડ / મને એવી પત્ની નથી જોઈતી જે...: લગ્ન માટે બચ્ચને રાખી હતી આવી શરત, 49 વર્ષ બાદ થયો ખુલાસો

jaya bachchan reveals amitabh bachchan had this condition before marrying her

પૌત્રી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ What The Hell Navyaમાં જયા બચ્ચને અમિતાભ બચ્ચન અંગે એક મોટો ખુલાસો કર્યો છે. જયા બચ્ચને જણાવ્યું કે તેમના લગ્ન પહેલા ઓક્ટોબરમાં થવાના હતા. પરંતુ પછી કઈક એવુ થયુ કે તેમણે જૂનમાં જ સાત ફેરા લઇ લીધા. આવો જયા બચ્ચને શું કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ