વલસાડ / જ્વેલર્સના માલિક પ્રવાસે ગયા અને તસ્કરો શોરૂમમાંથી 1.5 કરોડના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા

Jay jalaram Jewellers robbed of Rs 1 crore jewellery paradi valsad

વલસાડ જિલ્લાના પારડીમાં તસ્કરોએ તરખાટ મચાવી અંદાજે દોઢ કરોડથી વધુની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. પારડીના પારસી સ્ટ્રીટના આવેલ જય જલારામ જવેલર્સના માલિક પરિવાર સાથે પ્રવાસે ગયા હતા અને તસ્કરો ઘર અને શોરૂમમાંથી હાથ ફેરો કરી જતાં પરિવાર પર આભ તુટી પડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ