સલામ / પથ્થરોનાં ધસમસતા ટુકડાઓ સામે જવાન બન્યા ઢાલ, VIDEO જોઇ થંભી જશે તમારા શ્વાસ

Jawans protecting Amarnath yatra pilgrims from shooting stones

બાબા બર્ફાની તરીકે જાણીતા બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. દર્શનાર્થીઓ અને શ્રદ્દાળુઓની આવનજાવનથી આ પહાડી રસ્તાઓ ધમધમવા લાગ્યા છે. ત્યારે તીર્થયાત્રીઓને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે માટે ઈન્ડો તિબેટ બોર્ડ ર પોલીસના જવાનો અમરનાથ યાત્રા માર્ગ પર તહેનાત કરાયા છે. પહાડી માર્ગો પર બાલટાસ બેઝકેંપથી લઈને બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સુધી આઈટીબીપીનાં પાંચ હજાર જવાનો તહેનાત છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ