શ્રદ્ધાંજલિ / પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂની પુણ્યતિથિ, PM મોદી-રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

Jawaharlal nehru death anniversary pm modi and rahul gandhi tribute

દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની આજે 56મી પુણ્યતિથિ છે. 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દેશના અન્ય મોટા નેતાઓએ પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલી આપી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ