વખાણ / ઓહો! શું વાત છે? ભાજપના દિગ્ગજ નેતાએ કર્યા નેહરુના વખાણ, કહ્યું અટલજી અને નેહરુ આદર્શ નેતાઓ હતા

jawaharlal nehru and atal bihari vajpayee were ideal leaders said bjp minister nitin gadakari

ભાજપના એક કેન્દ્રીય નેતાએ દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને અટલ બીહારી વાજપાયીને "લોકશાહીના આદર્શ રાજકારણીઓ" ગણાવ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ