રાજ્યસભા / કશ્મીર મુદ્દાને નહેરુ ખોટી દિશામાં લઈ ગયા: સંસદમાં નિર્મલા સીતારમણે કોંગ્રેસને લીધી આડે હાથ, લગાવ્યો આ ગંભીર આરોપ

jawahar lal nehru who internationalized the kashmir issue says nirmala sitharaman in rajya sabha

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમમે બુધવારે રાજ્યસભામાં ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પર કશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જઈને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ