વેડિંગ / છૂટાછેડાના 5 વર્ષ બાદ ફરી લગ્ન કરશે બોલિવૂડનો આ સ્ટાર, કોરોનાને જોતાં ઓછા મહેમાનો જ થશે સામેલ

javed akhtar on farhan akhtar and shibani dandekar wedding on february 21 says invitations

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર છેલ્લાં ઘણાં સમયથી એકબીજાની સાથે રિલેશનશિપમાં છે. બંનેના લગ્નની ઘણી વખત ચર્ચા થઈ કે ટૂંક સમયમાં બંને પ્રભુતામાં પગલા માંડશે. હાલમાં બંનેના લગ્નની તારીખ સામે આવી. બંને 21 ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલા માંડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ