IND vs WI / વિહારીની પ્રથમ સદી અને બુમરાહની પ્રથમ હેટ્રિક, વેસ્ટ ઇન્ડિઝ ભારત સામે લાચાર સ્થિતિમાં

Jasprit Bumrahs hat-trick, Hanuma Viharis maiden ton take India to Commanding Position

યુવા બેટ્સમેન હનુમા વિહારીના શાનદાર શતકના દમ પર ભારતે પહેલી ઇનિંગમાં 416 રન બનાવ્યા. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ કરિયરનું પહેલું અર્ધશતક બનાવીને સૌને ચોંકાવી દીધા હતા. શર્મા અને હનુમા વિહારીએ સાથે મળીને 112 રનની શાનદાર સાઝેદારી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ