Viral / 'શર્ટલેસ' બુમરાહ થઇ ગયો ટ્રોલ, પરંતુ પોતાના જવાબથી કર્યો ક્લીન બોલ્ડ

jasprit bumrah shuts trolls over underwear photo kohli

ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટ્વિટર પર ટ્રોલના નિશાના પર છે. પરંતુ જે રીતે તે એની સામેના બેટ્સમેનની બોલતી બંધ કરી દે છે, એવી જ રીતે એને ટ્રોલ કરનારને બોલ્ડ કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ