ક્રિકેટ / ઇન્ડિયાનો આ બોલર છે બેટ્સમેન માટે ઘાતક, જાણો રેકોર્ડ

jasprit bumrah player profile icc cricket world cup 2019 career info stats records

ઇંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ પાસે જસપ્રીત બુમરાહના રૂપે સૌથી ધારદાર ઝડપી બોલર છે. 25 વર્ષના જસપ્રીત બુમરાહ વર્તમાન આઇસીસી વનડે રેન્કિંગમાં દુનિયાનો નંબર વન બોલર છે. બુમરાહની બોલિંગ એક્શન અને સ્પીડ તેને બાકી બોલરથી અલગ બનાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ