ક્રિકેટ / મેચ હાર્યા પછી પણ જસપ્રિત બુમરાહે કર્યું એવું કામ, લોકોએ કરી વાહ વાહ

jasprit bumrah not collect champagne bottle after losing match people appreciate

ભારતીય ટીમ જસપ્રિત બુમરાહની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ થયા છતાં, તેના એક કામે બધાને તેના ફેન બનાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ