ખુલાસો / આ એક્ટ્રેસના પ્રેમમાં બુમરાહ થયો 'બોલ્ડ', અફેરની ચર્ચા પર આપ્યો જવાબ

jasprit bumrah dating actress anupama parameswaran here is reaction

ફિલ્મો અને ક્રિકેટનો હંમેશાથી એક ખાસ સંબંધ રહ્યો છે. બંને ક્ષેત્રોમાં ગ્લેમર છે. પરિણામ એ છે કે ફિલ્મી સ્ટાર્સ અને ક્રિકેટર્સની વચ્ચે મોટાભાગે સારું બોન્ડિંગ જોવા મળે છે. આટલું જ નહીં કેટલીક વખત તો આ બોન્ડિંગ દોસ્તીથી વધીને સંબંધમાં બદલાઇ જાય છે. હવે એક ક્રિકેટરનું નામ એક્ટ્રેસની સાથે જોડાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ