ક્રિકેટ / ICCની નવી વન-ડે રૅન્કિંગ યાદીમાં ભારતીય પ્લેયર્સનો દબદબો, જાણો કોણ કયા ક્રમે

Jasprit Bumrah and Virat Kohli  Retain Their Top Position In ICC ODI Ranking

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહએ આઈસીસીની તાજેતરની જાહેર કરેલી રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મંગળવારે જાહેર થયેલી નવી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 895 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. 

બ્રેકિંગ ન્યૂઝ