મેઘતાંડવ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ, જરોદ NDRFની 6 ટીમો સ્ટેન્ડબાય

jarod ndrf team stand by in gujarat due to heavy rainfall

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ થઇ જતા વડોદરાના જરોદ NDRFની 6 ટીમો રાજ્યના વિવિધ વિસ્તારમાં રવાના થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ