રાજકોટ / તંત્રનું બુલડોઝર ફેરવાયા બાદ મહિલાએ રડતા-રડતા કહ્યું- અમારા બાળકોનું શું ? ક્યાં જઈશું અમે ?

Jarkot munisoalty demolate 80 homes

રાજકોટ મનપા દ્વારા આજે વોર્ડ નંબર 13માં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. જેમા 80 મકાનો તોડી પાડવામાં આવ્યા, જે ઘરમાં રહેતા પરિવારો રસ્તા પર આવી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ