શરમજનક / કોરોનાગ્રસ્ત શખ્સે જાણી જોઈને વાયરસ ફેલાવવા કર્યુ એવું કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા

Japanese coronavirus patient deliberately tries infect other people

50 વર્ષની આસપાસની ઉંમર ધરાવતા આ જાપાનના કોરોનાવાયરસના દર્દીએ એવું કર્યું કે લોકોનો જીવ તાળવે ચોંટી ગયો. જાણી જોઈને વાયરસ ફેલાવા માંગતા આ ભાઈને પોલીસે માસ્ક અને સૂટ પહેરીને મહામહેનતે પકડીને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો.

બ્રેકિંગ ન્યૂઝ