OMG! / આ બિઝનેસમેનના ફોલોઅર જે હશે તે બની જશે લાખોપતિ, રૂ.64 કરોડ વહેંચશે મફતમાં

japanese businessman yusaku maezawa donating 90 lakh dollars to his followers

જાપાનની એક કંપની નાનકડા કામ માટે મફતમાં આપી રહી છે લાખો રૂપિયા. જાપનનાં અબજપતિ યુસાકું મીજાવાએ લોકોને મફતમાં લખપતિ બનાવવાની જાહેરાત કરી છે. મીજાવાએ આ જાહેરાત સોશિયલ મીડિયામાં કરી છે અને કહ્યું કે તેમને ફોલો કરનારા લોકોને મફતમાં 10 લાખ યેન આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ