જનસંખ્યા / ભારતમાં વસ્તી વધારાની ચિંતા છે ત્યારે જાપાનમાં વસ્તી ઘટાડાની, આ વર્ષે માત્ર આટલાં જ બાળકોનો જન્મ થયો

japan birth rate shrinks record low for the country

ઘટતી વસ્તીની સમસ્યાથી પરેશાન જાપાનમાં આ વર્ષે નવ લાખથી પણ ઓછાં બાળકોનો જન્મ થયો. જાપાનના જનકલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ૨૦૧૯માં દેશમાં માત્ર ૮,૬૪,૦૦૦ બાળકોએ જન્મ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ