કમાલ / સાયકલ પર યુવતી વેચતી હતી શાકભાજી, પોલીસે જોઈ ગઈ અને પછી જે કર્યુ તેને સલામ

janmoni gogoi selling vegetables on bicycle dibrugarh police gifts moped in assam

દેશભરમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે ત્યારે સોમવાર એટલે કે 11 મેના રોજ દિબ્રુગઢ પોલીસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા. આ ઘટનાએ ઈન્ટરનેટ પર અલગ જ માહોલ બનાવ્યો. લોકો આ ઘટનાને લઈને પોલીસના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ