જન્માષ્ટમી 2020 / બાળગોપાળને ખુશ કરવા પૂજામાં સામેલ કરો આ સામગ્રીઓ, ભાગ્ય ઉઘડી જાય તેવા મળશે આશીર્વાદ

 janmashtmi pooja for lord krishna

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે જનમાષ્ટમી. દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, શ્રીકૃષ્ણને પીળા વસ્ત્રો, વાંસળી, મોરપીંછ, મુકુટ વગેરે વસ્તુઓથી સજાવવામાં આવે છે અને રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થાય છે. સાથે જ પૂજાની સામગ્રી માટે ગંગાજળ, દહી, દુધ, ગાયનું ઘી, અગરબત્તી, દીવો વગેરેની આવશ્યકતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે બાળગોપાલની પૂજા કરવામાં આ વસ્તુઓનો સમાવેશ કરજો જેથી તેમની કૃપા વરસશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x