ઉજવણી / વ્હાલાના વધામણા... શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર

janmashtmi celebrates in Shamalaji Aravalli

જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જીલ્લાના સુપ્રસિધ યાત્રાધામ શામળાજીમાં વ્હાલાના વધામણા કરવા માટે લોખાની સખ્યામાં ભક્તો ઊમટયા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ