જન્માષ્ટમી / રાજવી પરિવારના 200 વર્ષ જૂના દાગીનાથી અહીં 100 કરોડનો કરાયો રાધા-કૃષ્ણનો શ્રૃંગાર

janmashtami radhakrishna decorate precious diamonds and jewels worth 100 crores scindia dynasty

ગ્વાલિયરના આ મંદિરને સિંધિયા વંશના 200 વર્ષ જૂના આભૂષણોથી જન્માષ્ટમી નિમિત્તે શણગારવામાં આવી રહ્યું છે. આ જ્વેલરીની કિંમત લગભગ 100 કરોડ છે. કોરોનાને કારણે, આ વખતે અહીં ઑનલાઈન દર્શન થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x