કૃષ્ણમ વંદે જગતગુરુ / જન્માષ્ટમી વિશેષ : આ કારણે લડડુ ગોપાલની છાતીમાં હોય છે પગનું નિશાન, કારણ જાણીને ચોંકી જશો

Janmashtami 2022 interesting facts about lord shri krishna birth

દેશભરમાં  આજે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર દરેક વ્યક્તિ બાલ ગોપાલની પૂજા કરે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે લાડુ ગોપાલની મૂર્તિ પર પગના નિશાન કેમ છે? ચાલો જાણીએ કાન્હાજીની છાતી પરના પગના નિશાન પાછળનું રહસ્ય શું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ