વાયરલ / જન્માષ્ટમી: ઈસ્કૉન મંદિરમાં હેમા માલિનીનો આ વીડિયો થઈ રહ્યો છે VIRAL

Janmashtami 2019 Hema Malini sings hare Rama hare Krishna at ISKCON templehema malini, Janmashtami 2019, krishna Janmashtami...

દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ છે અને સૌ કોઈ જાણે છે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડ સ્ટાર્સ પણ આ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસથી કરતા હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ