બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જાહ્નવી કપૂરનો શિમરી ટોપમાં સ્ટનિંગ લૂક, ગ્લેમરસ અંદાજના ફેન્સ થયા દિવાના

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / જાહ્નવી કપૂરનો શિમરી ટોપમાં સ્ટનિંગ લૂક, ગ્લેમરસ અંદાજના ફેન્સ થયા દિવાના

Last Updated: 07:05 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Janhvi Kapoor Hot Pics: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા જેવી છે. (Photo: instagram/janhvikapoor)

1/6

photoStories-logo

1. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોને ખુબ પસંદ પડી રહી છે. તસ્વીરોમાં જાહ્નવીએ સિલ્વર શિમરી ટોપ અને બેલ્ટ સ્ટાઈલનો ગ્રે સ્કર્ટ પહેર્યો છે, જે તેને દિવા લુક આપી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચહેરા પર ચમક

જાહ્નવીએ ખુલ્લા વાંકડિયા વાળ અને ન્યૂડ ગ્લો મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. શાર્પ કોન્ટૂરિંગ અને હાઇલાઇટરનો પરફેક્ટ ઉપયોગ તેની સ્ટાઇલમાં જોઇ શકાય છે, જે તેના ચહેરા પર ચમક ઉમેરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્ટાઇલિશ પોઝ

આ તસવીરોમાં જાહ્નવીએ દિવાલ પાસે ઉભા રહીને સ્ટાઇલિશ પોઝ આપ્યા છે, જેનાથી તેની સ્ટાઇલ વધુ કિલર લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગ્લેમરસ સ્ટાઈલ

પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, "પુશ 2 સ્ટાર્ટ" અને ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગ્લેમરસ તસવીરો

જાહ્નવીની આ પોસ્ટને અત્યાર સુધીમાં 6.5 લાખથી વધુ લાઈક્સ મળી છે, જે તેની લોકપ્રિયતા સાબિત કરે છે. તેની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પ્રશંસા કરી

ફાયર ઇમોજી સાથે તેણીની પ્રશંસા કરવામાં આવી રહી છે, જ્યારે ચાહકોએ તેણીને "સ્લે ક્વીન" અને "અદભૂત" કહીને પ્રશંસા કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

janhvi Kapoor Janhvi Kapoor Pose Janhvi Kapoor Glamorous Look

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ