Viral / લોકડાઉનમાં નાની બહેન ખુશીને ખૂબ જ હેરાન કરી રહી છે જાહ્નવી કપૂર, વીડિયો જોઈને પડી જશે મજા

Janhvi kapoor shares video pics how to annoy your sister 101 featuring khushi kapoor

કોરોના વાયરસને કારણે એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ ઘરમાં કેદ છે અને પોતાની બહેન ખુશી કપૂર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જાહ્નવી ઘરે રહીને તેની નાની બહેનને ખૂબ હેરાન કરી રહી છે. સોશિયલ મીડિયા પર જાહ્નવીએ કેટલાક ફોટોઝ અને વીડિયો શેર કર્યાં છે. જેમાં તે ખુશી સાથે મસ્તી કરતાં અને તેને હેરાન કરતાં જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ