Death Anniversary / આજના દિવસે શ્રીદેવીએ દુનિયાને કહી હતી અલવિદા, જાહ્નવીએ આવી રીતે કરી મા ને યાદ

janhvi kapoor share throwback pic on sridevi 2nd death anniversary

આજે શ્રીદેવીને બીજી પુણ્યતિથી છે. એ પ્રસંગે એની મોટી પુત્રી જાહ્નવી કપૂરે એક ફોટો શેર કર્યો છે, જે એના બાળપણનો છે. જાહ્નવી કપૂરે ફોટો શેર કરતા લખ્યું છે કે માં, હું તને દરરોજ યાદ કરું છું.

બ્રેકિંગ ન્યૂઝ